ખડગેએ કહ્યું, રાહુલ નિડરતાથી ગરીબવર્ગની લડાઈ લડે છે
નવી દિલ્હી, તા. 19
: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીને શુક્રવારે વડા પ્રધાન મોદી,
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે સહિતના નેતાઓએ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.
લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી 19મીએ 56 વર્ષના થયા હતા. મોદીએ સોશિયલ મીડિયા
પ્લેટફોર્મ એક્સ ઉપર કહ્યું હતું કે રાહુલ....