• શનિવાર, 20 જૂન, 2026

હું અને ઈટાલી ક્યારેય ભીખ નથી માગતા : ટ્રમ્પને મેલોનીનો ચાબખો

નવી દિલ્હી, તા. 19 : ઈટાલીનાં વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આકરી ભાષામાં ચાબખાં માર્યા હતાં. ટ્રમ્પે એક ટીવી ચેનલને કહેલું કે, મેલોનીએ જી-7 પરિષદમાં તેમની સાથે ફોટો પડાવવા માટે ભીખ માગી-વિનંતી કરી હતી. ટ્રમ્પનાં આવા દાવાથી મેલોની વ્યગ્ર થઈ ગયા હતાં અને તેમણે ટ્રમ્પની વાતોને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ