• શનિવાર, 20 જૂન, 2026

`બેસ્ટ'ની હડતાળથી મુંબઈ બેહાલ

હડતાળ વિશેની બેઠક નિષ્ફળ રહેતાં આજે પણ બસો નહીં દોડે

મુંબઈ, તા. 19 (પીટીઆઈ) : લાંબા સમયની માગણીના ટેકામાં `બેસ્ટ'ના કર્મચારીઓએ શરૂ કરેલી અચોક્કસ મુદતની હડતાળને પગલે 2766માંથી ફક્ત 32 બસ જ રસ્તા ઉપર આવી શકી હતી. પ્રારંભમાં 38 બસો ડેપોમાંથી બહાર કાઢવામાં આવી હતી, પણ પથ્થરમારા અને હડતાળીયા કર્મચારીઓને લીધે છ બસો પાછી વળી હતી તેથી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ