• શનિવાર, 20 જૂન, 2026

યુક્રેનના ડ્રૉન હુમલા બાદ મોસ્કોમાં કાળો વરસાદ

રાખ અને તેલથી માર્ગો, ગાડીઓ અને લોકોનાં વત્રો કાળાં થયાં

મૉસ્કો, તા.19 : રશિયાના પાટનગર મોસ્કો અને આસપાસના અનેક વિસ્તારમાં કાળો વરસાદ (બ્લેક રેઈન) થયાની લોકોએ ફરિયાદ કરી હતી. સ્થાનિક લોકો અનુસાર વરસાદની સાથે રાખ અને તેલ જેવી વસ્તુઓ વરસી હતી જેને કારણે ગાડીઓ, રસ્તાઓ અને લોકોનાં કપડાં કાળાં થઇ ગયાં હતાં. યુક્રેને ગુરૂવારે મોસ્કો પર ડ્રોનથી ભીષણ હુમલો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ