• શનિવાર, 20 જૂન, 2026

સોના-ચાંદીના ભાવમાં એકધારો ઘટાડો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 19 : સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. સોનું સતત ત્રીજા સાપ્તાહિક ઘટાડા તરફ આગળ વધ્યું હતુ. અમેરિકી ડોલરમાં ઉછાળો અને ફેડ દ્વારા વ્યાજદર ઘટાડાની સાઇકલ અટકાવી દેવામાં આવી હોવાથી સોના ચાંદીના ભાવ તૂટી રહ્યા છે. સોનાનો ભાવ ઔંસદીઠ 4145 ડોલર ચાલી રહ્યો હતો. જોકે ઉંચામાં 4213 ડોલરથી....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ