• શનિવાર, 20 જૂન, 2026

અફઘાનિસ્તાન સામે આજે આખરી ત્રીજી વન ડે

શ્રેણીમાં 2-0થી અપરાજીત ભારતીય ઇલેવનમાં પ્રયોગને અવકાશ 

ચેન્નાઇ, તા. 19: ત્રણ મેચની વન ડે શ્રેણી પહેલેથી જ 2-0ની અપરાજિત સરસાઇથી ગજવે કરી લેનાર ટીમ ઇન્ડિયા શનિવારે અફઘાનિસ્તાન સામેના ત્રીજા અને આખરી મેચમાં તેની ઇલેવનમાં કેટલાક પ્રયોગ સાથે ઉતરી શકે છે. જેના ભાગ રૂપે ઘૂંટણની ઇજામાંથી બહાર આવી ચૂકેલ ઝડપી બોલર હર્ષિત રાણાનો ત્રીજા વન ડેની ભારતીય....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ