એડીઆરનો ચિંતાજનક રિપોર્ટ
નવી દિલ્હી, તા. 19
: લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની જોગવાઈ ધરાવતા નારી શક્તિ
વંદન અધિનિયમના 2023મા પસાર થવા અને આ કાયદાને આગામી લોકસભા ચૂંટણીમાં લાગુ કરવાની
તૈયાર વચ્ચે એક વિશ્લેષણમાં ચોંકાવનારો દાવો થયો છે. જેના અનુસાર મહિલાઓ હજી પણ ઉપેક્ષિત....