વડા પ્રધાનને હસ્તક્ષેપની વિનંતી કરી
નવી દિલ્હી, તા.19 :
દિગ્ગજ ટેબલ ટેનિસ મહિલા ખેલાડી મનિકા બત્રાને આગામી એશિયન ગેમ્સ-2026ની ભારતીય ટીમમાં
પસંદ કરવામાં આવી નથી. આથી નારાજ મનિકા બત્રાએ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ટીટીએફઆઇ)
પર અન્યાયનો આરોપ લગાવીને પોતાને ન્યાય આપવા વડા પ્રધાન મોદીને અપીલ કરી....