રાઈટ અૉફ રિપ્લાય વડે પાકિસ્તાનની પોલ ખોલી : ભારતીય દૂતે પાકિસ્તાનને ગણાવ્યું રાક્ષસ
નવી દિલ્હી, તા. 19
: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 62મા સત્રમાં ભારતે પાકિસ્તાનની પોલ ખોલી હતી
અને આતંકવાદ સહિતના મુદ્દે પાકિસ્તાનને ઘેર્યું હતું. યુનોમાં ભારતના ભારતના સ્થાયી
મિશનના પ્રથમ સચિવ અનુપમા સિંહે ભારતના રાઈટ ઓફ રિપ્લાયનો ઉપયોગ કર્યો હતો અને પાકિસ્તાન
ઉપર પોતાની મુશ્કેલીઓથી ધ્યાન....