અનકેપ્ડ પ્રેમા રાવત ભારતીય ટીમ સામેલ
નવી દિલ્હી, તા. 19:
ભારતીય મહિલા ટીમની ઓફ સ્પિનર શ્રેયંકા પાટિલ જમણા પગની પેનીની ઇજાને લીધે ટી-20 વિશ્વ
કપની બહાર થઇ ગઇ છે. તેના સ્થાને અનકેપ્ડ લેગ સ્પિનર પ્રેમા રાવતનો ભારતીય મહિલા ટીમમાં
સમાવેશ કરાયો છે. ડબ્લ્યૂપીએલમાં તે આરસીબી તરફથી રમી હતી. 24 વર્ષીય પ્રેમા રાવતે
ઇન્ડિયા એ ટીમ તરફથી....