નિફ્ટી આઇટી ઇન્ડેક્સ, ઇન્ફોસીસ, ટીસીએસે નવા બાવન સપ્તાહના લો બનાવ્યા
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : ભારતીય
બજારમાં શુક્રવારે આઇટી હેવીવેઇટસે તેજીના માહોલ પર પાણી ફેરવી દીધું હતુ. શુક્રવારે
યુઅસ માર્કેટ્સ બંધ છે. અમેરિકન વાઇસ પ્રેસીડેન્ટ
જે ડી વાન્સે વાર્તાલાપમાં જવાનું કેન્સલ કર્યાના અને ઇઝરાયલે લેબેનોન પર હૂમલા વધારી
દીધાના સમાચારે પણ વસવસો જગાવ્યો હતો. 5 દિવસથી જોવા મળેલો સેન્સેક્સ અને.....