નવી દિલ્હી, તા. 19 : સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં ફૂટપાથ ઉપર ચાલવાના અધિકારને સંવિધાન હેઠળ એક મૌલિક અધિકાર ઘોષિત કર્યો છે. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ એએસ ચંદુરકરની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે ફૂટપાથ ઉપર ચાલવાનો હક, સડકો ઉપર મોટર વાહનોની અવરજવરથી વધારે મહત્વપૂર્ણ....