• શનિવાર, 20 જૂન, 2026

ભાજપના 12 વર્ષ દેશમાં વિશ્વાસ, વિકાસ અને જન-કલ્યાણની સિદ્ધિ : ડૉ. મનસુખ માંડવિયા

વિલે પાર્લેમાં આયોજિત સંવાદમાં કેન્દ્રીય પ્રધાને સરકારની સિદ્ધિ ગણાવી

મુંબઈ, તા. 19 : કેન્દ્રીય યુવા, રમતગમત તેમ જ શ્રમ અને રોજગાર વિભાગના પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ ભાજપ સરકારની 12 વર્ષની સિદ્ધિ નિમિત્તે વિલે પાર્લેમાં આયોજિત કાર્યક્રમમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની માહિતી આપી હતી. કેન્દ્રીય પ્રધાને બાર વર્ષમાં વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના કામની....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ