• શનિવાર, 20 જૂન, 2026

બાવીસ જૂન સુધી ટેલિગ્રામ ઉપર પ્રતિબંધ યથાવત્

દિલ્હી હાઇ કોર્ટે ઍપ કંપનીની માગ ફગાવી

નવી દિલ્હી, તા. 19 : નીટની પુન:પરીક્ષામાં પેપર લીકની ચિંતાનાં કારણે અગમચેતીનાં ભાગરૂપે ટેલિગ્રામ એપ ઉપર બાવીસ જૂન મૂકવામાં આવેલા અસ્થાયી પ્રતિબંધને હટાવવાનો દિલ્હી હાઈકોર્ટે ઈન્કાર કરી દીધો છે. એટલે કે ટેલિગ્રામ ઉપર રોક યથાવત્ રહેશે. ટેલિગ્રામ ઉપર પ્રતિબંધ વિરોધી કંપનીની અરજી ફગાવતા હાઈકોર્ટે કહ્યું હતું કે,....

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ