ગરમીનો વધારો સૌથી ધીમો : સિંચાઈ અને પ્રદૂષણના કણો કારણભૂત
નવી દિલ્હી, તા. 21 : દુનિયાભરમાં સતત તૂટી રહેલા ગરમીના રેકોર્ડ વચ્ચે નાસાના એક રિસર્ચમાં જણાવાયું છે કે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ છે, પરંતુ ભારતમાં અન્ય દેશોની તુલનામાં ગરમીમાં વધારો ખૂબ જ......