• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

100 ટકા શુદ્ધતાની ખાતરી કોઈ ગૅરન્ટી નથી : એફએસએસએઆઇ

નવી દિલ્હી, તા. 21 : ખાદ્ય પદાર્થોના પેકેટ ઉપર 100 ટકા શુદ્ધ અથવા પ્રાકૃતિક લખેલું જોઈને તેને ગુણવત્તાની ગેરન્ટી માની લેવું જોઈએ નહી. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (એફએસએસએઆઈ) આવા......