• મંગળવાર, 25 ઑગસ્ટ, 2026

દાનચોરી : ચંપત રાયના આરોપોથી નારાજ નૃપેન્દ્ર મિશ્ર અયોધ્યા પહોંચ્યા

મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે કહ્યું, મીડિયાને માત્ર વિવાદ ભડકાવવામાં રસ

અયોધ્યા, તા. 21 : રામમંદિર દાનચોરી મામલો સામે આવ્યા બાદ પૂર્વ આઈએએસ નૃપેન્દ્ર મિશ્રા અને ચંપત રાય વચ્ચે વાક્યુદ્ધ સર્જાયું છે. આજે અયોધ્યા પહોંચેલા મિશ્રાને જ્યારે પત્રકારોએ ચંપત રાય દ્વારા મનમાનીના કરાયેલા.....