• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર છે

અમેરિકામાં ગુજરાતી ડાયસ્પોરા-યંગ સીઈઓ મીટને મુખ્ય પ્રધાનનું સંબોધન

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 23 : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, અમેરિકા પ્રવાસના સાતમાં દિવસે `ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી' કાર્યક્રમમાં ગુજરાતી ડાયસ્પોરાને જણાવ્યું હતું કે  દેશના કુલ વિસ્તારનો આશરે 6 ટકા અને વસ્તીનો આશરે 5 ટકા હિસ્સો ધરાવતું ગુજરાત દેશના જીડીપીમાં.....