દેશના પૂર્વ, મધ્ય અને પશ્ચિમી વિસ્તારમાં પૂરનાં જોખમનું નવું ઍલર્ટ
કાઠમાંડુ, તા. 1 : નેપાળ અને ચીનમાં આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. નવા આંકડા અનુસાર આફતમાં મરનારા લોકોની સંખ્યા 1000ને પાર પહોંચી છે. નેપાળમાં પૂરથી 987 અને ચીનમાં 16 લોકોએ જીવ ગુમાવ્યો છે. હજી પણ હજારો.....