• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

એસઆઇઆર વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

મતદાર યાદી મામલે સત્તાપક્ષ-વિપક્ષ સામસામે, પંજાબમાં હત્યા અને કેરલમના અકસ્માતે રાજકીય ગરમાવો વધાર્યો  

વિશેષ પ્રતિનિધિ તરફથી 

નવી દિલ્હી, તા. 14 : દેશના રાજકારણમાં બુધવારે ચૂંટણી પારદર્શકતા, લોકતાંત્રિક અધિકારી અને કાયદો વ્યવસ્થા સાથે સંકળાયેલા મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા. મતદાર યાદીના વિશેષ પુન:નિરીક્ષણ (એસઆઇઆર) ને લઈને વિપક્ષ અને ચૂંટણી પંચ વચ્ચેનો વિવાદ કાયદાકીય મોરચા સુધી પહોંચી ગયો છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે કૉંગ્રેસ નેતા.....