• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

સેબીની આજે બેઠક : સીએએસ અંગે મળેલાં 20 હજારથી વધુ સૂચનો વિશે ચર્ચા થશે

મુંબઈ, તા. 14 (એજન્સીસ) : ભારતીય મૂડીબજાર નિયામક સંસ્થા સેબીની સેકન્ડરી માર્કેટ એડવાઈઝરી કમિટી ક્લાઝિંગ અૉક્શન સેશન (એસએમએસી)ની આવતીકાલે ગુરુવારે બેઠક યોજાવાની છે. આ બેઠકમાં મુખ્યત્વે સીએએસ અંગે મળેલાં સૂચનો અને પ્રતિભાવો પર ચર્ચા કરવામાં આવશે. સેબીને આ મુદ્દે 20 હજારથી વધુ સૂચનો......