• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

મુસ્કાન અને સાહિલને ફાંસી

`બ્લૂ ડ્રમ' કેસમાં કોર્ટે સૌરભ રાજપૂતના હત્યારાઓને સજા ફટકારી

મેરઠ, તા. 14 : સમગ્ર દેશને હચમચાવી નાખનારા મેરઠના ચકચારી `બ્લુ ડ્રમ' હત્યા કેસમાં સૌરભ રાજપૂતની હત્યા કરનારા તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને તેના પ્રેમી સાહિલ શુક્લાને કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. અદાલતે આ ક્રૂર હત્યા બદલ સજા સંભળાવવા સાથે જ રૂા. 20,000નો દંડ પણ......