• શનિવાર, 07 નવેમ્બર, 2026

યુપીઆઇ હંમેશાં ફ્રી રહેશે તેવું કદી કહ્યું જ નથી...

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે પક્ષ રાખ્યો

નવી દિલ્હી, તા. 6 : દેશમાં યુપીઆઈ પેમેન્ટ હંમેશાં માટે મફત રહેશે કે કેમ તે અંગે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં મોટો ખુલાસો કર્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના જવાબમાં સ્પષ્ટ કર્યું છે કે, વેપારીઓને ક્યારેય પણ `શૂન્ય ખઉછ' (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ)ની કાયમી વ્યવસ્થા કે મફત લેવડ-દેવડનું કોઈ સત્તાવાર આશ્વાસન......