નવી દિલ્હી, તા. 6 (એજન્સીસ ) : શૅરબજારમાં રોકાણકારોને કરવેરાના મોરચે રાહત આપવા માટે કેન્દ્ર સરકાર વિવિધ વિકલ્પો પર વિચારણા કરી રહી છે. શૅરબજારમાં રોકાણ વધારવા, લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન આપવા તથા સ્થાનિક અને વિદેશી રોકાણકારો વચ્ચે કરવેરાની વ્યવસ્થાને વધુ સુસંગત બનાવવા માટે સંભવિત કર રાહત......