આર્યવીર સેહવાગ અને લક્ષ્ય રાયચંદાની ચમક્યા
અલ અમેરાત, તા. 6 : એસીસી મેન્સ અંડર-19 એશિયા કપ 2026માં ભારતીય ટીમે નેપાળને 10 વિકેટે હરાવ્યું હતું. શુક્રવારે અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલા આ એકતરફી મુકાબલામાં નેપાળ તરફથી મળેલા 129 રનના સામાન્ય લક્ષ્યાંકને ભારતે માત્ર 19.1 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના આસાનીથી સર........