• રવિવાર, 08 નવેમ્બર, 2026

ઇઝરાયલના નવા વડા પ્રધાન બની શકે છે આઈઝનકોટ

તેલ અવીવ, તા. 6 : ઈઝરાયલમાં ચૂંટણી બાદ રાજકારણ અને સત્તામાં મોટો બદલાવ જોવા મળ્યો છે. પૂર્વ સેનાપ્રમુખ અને યશાર પાર્ટીના નેતા ગાદી આઈઝનકોટે ઈઝરાયલમાં સરકાર બનાવવા માટે જરૂરી સંસદીય સમર્થન મેળવી લીધું છે. સ્થાનિક અહેવાલ અનુસાર પ્રમુખ ઈસાક હર્ઝોગ સાથે વાતચીત બાદ આઈઝનકોટે અરબ પાર્ટીના સહયોગ સાથે 120 બેઠકની ઈઝરાયલની સંસદમાં એમની પાર્ટીને 67 સભ્યોનું સમર્થન.......