• શનિવાર, 07 નવેમ્બર, 2026

આશ્રય યોજનાના લોકાર્પણમાં આમંત્રણ નહીં મળતાં નારાજ દેવરાનો ભિડેને પત્ર

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 6 : મુંબઈ પાલિકા દ્વારા આજે કોલાબા વિસ્તારમાં આશ્રય યોજના હેઠળ પ્રિ ફેબ્રિકેટેડ રહેણાંક માટેના પ્રથમ હાઉસિંગ પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે આમંત્રણ આપવામાં આવ્યું નહીં તે બદલ શિવસેનાના સાંસદ અને કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન મિલિન્દ દેવરાએ નારાજગી વ્યક્ત.....