કાશ્મીરમાં નારાજ વિધાનસભ્યો સામે ઉમર સરકારની કસોટી
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 6 : દિવાળીના અવસરે પણ દેશભરમાં શાસક-વિપક્ષ વચ્ચે એસઆઇઆરના મામલે નિવેદનબાજીના ફટાકડા ફૂટી રહ્યા છે. પહેલી નવેમ્બરે એસઆઇઆર વિરૂદ્ધ રામલીલા મેદાનમાં ઇન્ડિયા બ્લાકની રેલી બાદ ભાજપના લોકશાહી બચાવો, અરાજકતા હટાવો અભિયાન અંતર્ગત કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સંસદમાં એસઆઇઆર મુદે ચર્ચાનો પડકાર ફેંકવા સાથે જ આ મુદે સંસદનું વિશેષ અધિવેશન બોલાવવાની અૉફર......