ફિલ્ડિંગ વખતે ચપટી વગાડી બેટની એજ વાગ્યાનો ભ્રમ ઊભો કરતો પકડાયો
નવી દિલ્હી, તા.6 : ઇંગ્લેન્ડના સ્થાનિક ક્લબ ક્રિકેટમાં સામે આવેલા ચાટિંગ વિવાદ બાદ 38 વર્ષીય ક્રિકેટર બ્રાયન ડેવાઇન પર તમામ પ્રકારની ક્રિકાટિંગ પ્રવૃત્તિઓમાંથી બે વર્ષનો આકરો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. `િક્લકી પોન્ટિગ'ના નામે કુખ્યાત થયેલા ડેવાઇન પર રમવા ઉપરાંત કાચિંગ, અમ્પાયારિંગ, સ્કારિંગ અને જુનિયર ટીમના.......