• શનિવાર, 07 નવેમ્બર, 2026

દિવાળી પછી પવારને મળવાની પટેલે તૈયારી બતાવતા `ફટાકડા ફૂટવા'ની અટકળો

અજિત પવાર હોત તો ફેબ્રુઆરીમાં વિલીનીકરણ થયું હોત : સુનીલ તટકરે

કેતન જાની તરફથી

મુંબઈ, તા. 6 : રાષ્ટ્રવાદીમાં સાંસદ પાર્થ પવારની વધતી વગથી અસંતુષ્ટ વરિષ્ઠ નેતાઓ હવે રાષ્ટ્રવાદી (શરદ પવાર) સાથે ભળી જવાનો વિકલ્પ વિચારી રહ્યા હોવાના અણસાર મળ્યા છે. રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના વડા શરદ પવાર અને રાષ્ટ્રવાદીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલ વચ્ચેની મુલાકાતના વીડિયોને આધારે બંને રાષ્ટ્રવાદી આગામી દસમી.....