• રવિવાર, 08 નવેમ્બર, 2026

સાત શરત માની લો તો હોર્મુઝ ખોલી દઈશું...

ઈરાને અમેરિકાને મોકલ્યો શાંતિ પ્રસ્તાવ

તેહરાન, તા. 6 : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા ભારે તણાવ વચ્ચે વાતચીતની નવી પ્રક્રિયા શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઈરાને કતાર મારફતે અમેરિકાને એક નવો અણુ પ્રસ્તાવ મોકલ્યો છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકા હાલ આ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યું છે. જો કે, ઈરાને સ્પષ્ટતા કરી છે કે, અણુ મુદ્દે અથવા કોઈ પણ પ્રકારની વાટાઘાટો......