• શનિવાર, 07 નવેમ્બર, 2026

હેંગિંગ ગાર્ડનનું બૂટ ઘર મૂળ સ્વરૂપમાં જોવા મળશે

મુંબઈ, તા. 6 : મલબાર હિલના કમલા નહેરુ પાર્કમાં આવેલા `ડોશીમાના બૂટ' સાથે મુંબઈગરાઓના બાળપણની રંગીન સ્મૃતિઓ સંકળાયેલી છે. આ બૂટ હવે ફરી એકવાર પોતાના મૂળ લાલ અને સફેદ રંગમાં જોવા મળશે. પાલિકાએ બૂટને લાઈટિંગથી સજાવીને નવું રૂપ આપ્યું છે જેને લીધે એ વધુ સુંદર લાગે છે. આ લાઈટિંગ દિવાળી પછી પણ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. તેથી મુંબઈવાસીઓ આ ઐતિહાસિક વાસ્તુના વિન્ટેજ.....