અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : સોનાના ભાવમાં ગત દિવાળીની સરખામણીએ થયેલા વધારાને પગલે આજે ધનતેરસના દિવસે તેનું વેચાણ ઘટશે એવી ધારણા હતી. જોકે અૉલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડૉમેસ્ટિક કાઉન્સિલના પ્રાથમિક અંદાજ અનુસાર દેશભરમાં આજે સોનાનો લગભગ રૂા. 60,000 કરોડનો બિઝનેસ થયો છે. ગત વર્ષની સરખામણીમાં......