કિવિઝ ટીમમાં નિક કેલીને સામેલ કરાયો
ઓકલેન્ડ, તા. 6 : ભારત સામેની વન-ડે શ્રેણી વચ્ચે ન્યૂઝીલેન્ડ ટીમને મોટો આંચકો લાગ્યો છે. ટીમના અનુભવી સ્ટાર ઓપનર ડેવોન કોનવે માથામાં થયેલી ઈજાને લીધે શ્રેણીની બાકીની ચારેય વન-ડે મેચોમાંથી બહાર થઈ ગયો છે. પ્રથમ વન-ડે અગાઉ નેટ્સ પ્રેક્ટિસ સેશન દરમિયાન કોનવે અને ઝડપી બોલર મેટ હેનરી વચ્ચે ટક્કર.......