સેન્સેક્ષ 1718 પૉઈન્ટ્સ ઊછળી 80 હજારને પાર
નિફટી 494 અંકની તેજી બાદ નવ માસની ટોચે
મુંબઇ, તા. 6 : ભારતીય શેરબજારે શુક્રવારે સતત સાતમા દિવસે ઉછાળા સાથે ધનતેરસની ઉજવણી કરી હતી. નવેસરથી વિશ્વાસભેર વિદેશી રોકાણોના શરૂ થયેલા પ્રવાહ સાથે ક્રૂડતેલની કિંમતો ઘટી જતાં રોકાણકારોના ઉત્સાહમાં વધારો થયો હતો, જેની સીધી અસરરૂપે સેન્સેક્સ 1718 આંકના ઉછાળા સાથે આઠ મહિના બાદ 80......