અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : મુંબઈના કેટલાક અતિ-મહત્ત્વના અને જાણીતા સ્થળોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બૉમ્બે હાઈ કોર્ટ, બૉમ્બ સેન્સેક્સ એક્સ્ચેન્જ, બૉલીવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનો પ્રખ્યાત બંગલો `જલસા' તેમ જ વરલી રેસકોર્સને ટાર્ગેટ કરતો એક......