કિવિ ટીમ બરાબરી કરવા ઉત્સુક
ઓકલેન્ડ, તા. 6 : ન્યૂઝીલેન્ડ સામે ભારતે પ્રથમ વન-ડેમાં 5 વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. જેથી 1-0ની સરસાઈ મેળવી ચૂકેલી ભારતીય ટીમ 2-0ની નિર્ણાયક લીડ હાંસલ કરવા મથશે. બીજી તરફ કિવી ટીમ શ્રેણી 1-1થી સરભર કરવા તમામ તાકાત.......