પાકિસ્તાની રેન્જર્સ અને ફ્રન્ટિયર કોર્પ્સના જવાનોએ બળપ્રયોગ કર્યો
રાવલકોટ, તા. 6 : પાકિસ્તાની કબજાના કાશ્મીર (પીઓકે)માં પાકિસ્તાની સેના સામે આંદોલન ચાલી રહ્યું છે. પીઓકેમાં નાગરીકોએ પાકિસ્તાની સેના દ્વારા આચરવામાં આવેલી હિંસામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા છે અને આંદોલનના સ્થળે રાખ્યા છે. જ્યાં હજારો લોકો એકત્રિત થયા હતા. વધુમાં ઈંકલાબની નારેબાજી થઈ હતી. લોકો પાકિસ્તાની સેનાના આતંક સામે પીછેહટ કરવા તૈયાર નથી. તણાવ વચ્ચે ગુરૂવારે સવારે પાકિસ્તાની.....