§ મહિલા ડબલ્સની જોડી પણ હારી જતા ચૅમ્પિયનિશપમાં ભારતીય પડકાર સમાપ્ત
બર્મિંગહામ, તા. 14 : ઓલ
ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભારતના યુવા ખેલાડી લક્ષ્ય સેન તથા મહિલા ડબલ્સની
ટીમ ક્વાર્ટર ફાઇનલમા હારીને સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. આ સાથે જ આ ટુર્નામેન્ટમાં
ભારતના તમામ ખેલાડીઓ બહાર થઈ ગયા છે. લક્ષ્ય સેનને ચીનના ખેલાડી લી શી સેન્ગે
10-21,16-21થી હરાવ્યો.....