• શનિવાર, 26 જુલાઈ, 2025

મહિલા યૂરો કપ ફાઇનલમાં ઇંગ્લૅન્ડની ટક્કર સ્પેન સામે

જ્યૂરિચ, તા.24 : મહિલા યૂરો કપ-2025નો ફાઇનલ મુકાબલો રવિવારે સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં સ્પેન અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે રમાશે. ગઇકાલે રમાયેલા સેમિ ફાઇનલમાં સ્પેન મહિલા ટીમનો જર્મની વિરુદ્ધ એકમાત્ર....