• ગુરુવાર, 30 જુલાઈ, 2026

કાલે ટીમ ઇન્ડિયાનો સાથ છોડનાર રાયન ડેશકાટે આજે કેકેઆર ફ્રેંચાઇઝી સાથે જોડાયા

નવી દિલ્હી, તા.29 : ગઈકાલે ભારતીય ક્રિકેટ ટીમના સહાયક કોચપદેથી રાજીનામું આપનાર રાયન ટેન ડેશકાટે આજે આઇપીએલ ફ્રેંચાઇઝી કોલકતા નાઇટ રાઇડર્સના હેડ ઓફ ક્રિકેટ સ્ટ્રેટેજી પદે નિયુક્ત થયા છે. તેઓ નાઇટ રાઇડર્સની જુદી જુદી લીગમાં રમતી તમામ ચારેય ટીમની જવાબદારી સંભાળશે. નાઇટ રાઇડર્સ ફ્રેંચાઇઝી ટીમ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ