• શનિવાર, 19 એપ્રિલ, 2025

તામિલનાડુએ રૂપિયાનું ચિહ્ન બદલ્યું

§  ભાજપે મુખ્ય પ્રધાન સ્ટાલિનને ગણાવ્યા મૂર્ખ

ચેન્નાઈ, તા.14 : એક ચોંકાવનારા પગલામાં તમિલનાડુની સરકારે પોતાના બજેટ ડોક્યુમેન્ટમાં ભારતીય રૂપિયાનું ચિહ્ન બદલી નાખ્યું છે. રૂપિયાના મૂળભૂત સિમ્બોલને બદલે તમિલમાં રૂપિયો લખ્યું છે જે સાથે દક્ષિણમાં ભાષા બાદ નવો વિવાદ સર્જાયો છે. ભાજપના તલિમનાડુના પ્રમુખ કે.અન્નામલાઈએ સોશિયલ મીડિયાના માધ્યમથી.....

 

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ