વડા પ્રધાને કહ્યું મહાગઠબંધનની પાર્ટીઓ એકબીજીને ડૂબાડવાના પ્રયાસમાં
નવી દિલ્હી, તા.3 : બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર
મોદીએ આજે કટિહારમાં સભા દરમ્યાન કોંગ્રેસ પર પ્રહારો કરતાં તેના પર રાષ્ટ્રીય જનતા
દળને હરાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. મોદીએ કહ્યું હતું કે રાજદ-કોંગ્રેસના
પોસ્ટરોમાંથી તેમના જૂના નેતાઓની તસવીરો ગાયબ…..