શીનબામે દેશમાં યૌન ઉત્પીડનને અપરાધ ઘોષિત કરવાની માગ ઉઠાવી
મેક્સિકો, તા.6:
દુનિયાનાં કોઈપણ હિસ્સામાં ઉચ્ચપદે પહોંચવા છતાં પુરૂષપ્રધાન સમાજમાં મહિલા અસલામત
જ છે તેનો દાખલો મેક્સિકોમાં જોવા મળ્યો છે. મેક્સિકોનાં પ્રમુખ ક્લાઉડિયા શીનબામ જાહેરમાં
છેડતીનો શિકાર બની ગયા હતાં. પોતાની સાથે બનેલી આ ઘટના બાદ તેમણે સમગ્ર દેશમાં યૌન
ઉત્પીડનને અપરાધ ઘોષિત કરવાની…..