• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

મમતા સરકારને સુપ્રીમ કોર્ટનો આંચકો

ઈડી સામેના એફઆઇઆર ઉપર રોક

આઈ-પેક દરોડા કેસમાં બે અઠવાડિયાંમાં જવાબ દાખલ કરવા આદેશ

નવી દિલ્હી, તા. 15 : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં થોડા દિવસ પહેલા આઈ પેકની ઓફિસે થયેલા ઈડીના દરોડાનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. ઈડીએ બંગાળ પોલીસ અધિકારીઓ ઉપર મમતા સરકારની મદદનો આરોપ મુકતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને કોર્ટમાં સુનાવણી થઈ….