ખાદ્યાન્ન અને મુખ્ય ચીજવસ્તુના ભાવમાં તીવ્ર વધારો
નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : દેશનો જથ્થાબંધ ફુગાવો (ડબ્લ્યુપીઆઈ) જૂનમાં
અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી 9.87 ટકા ઉપર પહોંચ્યો હતો જે મેમાં 9.68 ટકા હતો. ઊર્જાની
કિંમતમાં સાધારણ ભાવ સરભર થયા તે કરતાં ખાદ્યાન્ન અને મુખ્ય ચીજવસ્તુઓના ભાવમાં તીવ્ર
વધારાથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ....