10 જનમતમાંથી નવમાં ડોનાલ્ડ પાછળ, મોંઘવારી અને ઈરાન યુદ્ધથી શાખ ઘટી
વોશિંગ્ટન, તા. 20 : અમેરિકામાં ત્રીજી નવેમ્બરના યોજાનારી મધ્યસત્ર ચૂંટણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. મોંઘવારી, ઇરાન સાથે યુદ્ધ અને ટ્રમ્પની ઘટતી લોકપ્રિયતા વચ્ચે રિપબ્લિકન પાર્ટી માટે તેની બહુમતી જાળવી રાખવાનો પડકાર છે. જાહેર થયેલા 10 મોટા જનમતમાંથી ફક્ત એકમાં જ ટ્રમ્પની...