નકલી દસ્તાવેજના આધારે લોન મેળવી કર્યું રૂા.2672 કરોડનું કૌભાંડ
નવી દિલ્હી, તા. 3: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા મે
2026 માં આશરે રૂા.2,672 કરોડના બેંક ફ્રોડ કેસમાં મુખ્ય આરોપી કમલેશ પારેખની સંયુક્ત
આરબ અમીરાત (યુએઈ) થી ધરપકડ કરવામાં આવી છે. કમલેશ પારેખ કોલકાતા સ્થિત 'શ્રી ગણેશ
જ્વેલરી હાઉસ (ઇન્ડિયા) લિમિટેડ' ના પ્રમોટર અને ડાયરેક્ટર.....