• મંગળવાર, 16 જૂન, 2026

અૉઈલ સંકટમાં યુએઈ ભારતની વહારે

વડા પ્રધાનના યુએઈ પ્રવાસમાં પેટ્રોલિયમ-એલપીજી મુદ્દે સમજૂતી

નવી દિલ્હી/અબુધાબી, તા. 15 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશના વિદેશ પ્રવાસના પહેલા ચરણમાં યુએઈ પહોંચ્યા હતા. જ્યાં અબુધાબીમાં યુએઈના પ્રમુખ નાહયાન દ્વારા મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાદમાં દ્વિપક્ષીય બેઠકોનો દોર શરૂ થયો હતો. મોદીના યુએઈના સંક્ષિપ્ત પ્રવાસ દરમિયાન પેટ્રોલિયમ અને....