નવી દિલ્હી, તા. 6 : ભારતે આજે ઓરિસ્સાના ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ 3000 કિ.મી. દૂરના શત્રુઓનાં સ્થળોને પણ તહસનહસ કરી નાખવા માટે સક્ષમ છે. આ મિસાઇલમાં રિંગ લેઝર ગાયરો આધારિત ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ અને....